Duration 2:46

જામનગર ના પ્રખ્યાત રસ પાવ / રસપાવ ઘરે બનાવવા ની રીત / street food /raspav recipe /સાતમ માટે રેસિપી

2 895 watched
0
0
Published 14 Jun 2021

જામનગર ના ફેમસ રસ પાવ ની સામગ્રી: સુકા પાવ અથવા ટોસ્ટ, અમલી ની ચટણી, લીલી ચટણી, લસણ ની ચટણી, મસાલા શીંગ, સેવ, કોથમીર. ચટણીઓ કેમ બનાવવી તેની રીત આગળ ના વિડિયો માં કીધું છે . ઘરની જ વસ્તુ થી અને સહેલી વાનગીઓ બનાવી તમને દેખાડવા નો મારો પ્રયત્નો હોય છે. જો તમે મારી ચેનલ પેલી વાર જોતા હોય તો મારા આવા જ બીજા વિડિયો જોવા ચેનલ ને પ્લીઝ સબ્ક્રાઈબ કરો અને બેલ નું નિશાન દબાવો જેથી તમને મારી બીજી આવનારી રેસિપી ના મેસેજ મળતા રહે. જે બિલકુલ ફ્રી છે. .. આભાર please like share and subscribe my channel Shree food by ss.. Free. thank you 🙂 #Streetfood #raspav #રસપાવ #shreefoodbyss chutney recipe:/watch/EgyuWMqRX3pRu

Category

Show more

Comments - 16