Duration 4:36

કોઈ પણ ફરસાણ કે ચાટમાં વપરાતી બે અલગ ચટણી બનાવવા ની રીત/ /chutney recipe

2 663 watched
0
0
Published 1 Apr 2021

#chutneyrecipe #imlikichutney #greenchutney #shreefoodbyss આમલીની ખાટી મીઠી ચટણી ની સામગ્રી: ૧ વાટકી આમલી, ૧ વાટકી ગોળ, ૧/૨ વાટકી ખાંડ, ૧ ચમચી સંચળ, ૧ ચમચી શેકેલું જીરૂ, ૧ ચમચી ધાણાજરૂ, ૧ ચમચી લાલ મરચુ, ૧/૨ ચમચી સૂંઠ, ૧/૨ ચમચી મીઠું લીલી ચટણી ની સામગ્રી: ૧ વાટકો કોથમીર, પા વાટકી ફુદીનો, ૧ તીખું લીલુ મરચુ, ૨ ચમચી શીંગદાણા, ૧ ચમચી શેકેલું જીરૂ, ૧/૨ ચમચી સંચળ, ૧/૨ ચમચી મીઠું ૧ લીંબુ નો રસ please like share and subscribe my channel Shree food by ss... free..free... Thank you 🙂 મારી ચેનલ પેલી વાર જોતા હોય તો પ્લીઝ તેને સબસ્ક્રાઈબ કરો અને બેલ નું નિશાન દબાવો જેથી તમને મારી બીજી આવનારી વાનગીઓ ના મેસેજ મળતાં રહે. જે બિલકુલ ફ્રી છે. અને મારો વિડિયો ગમે તો એક લાઈક આપજો. આભાર....

Category

Show more

Comments - 18